Glutathione Consign 1) GLUTATHIONE INJECTION FULL BODY વ્હાઇટનિંગ માટે ની ટ્રીટમેન્ટ છે .આ ટ્રીટમેન્ટમાં 10 -15 SITTING કરાવ્યા પછી RESULT દેખાવાની શરૂઆત થાય ત્યાં સુધી વધારે RESULT ન પણ દેખાય તેની મને જાણ કરેલ છે . 2) એક વખત RESULT મળ્યા પછી પણ તેને MAINTENANCE ની જરૂર પડી શકે , MAINTAIN ન કરો તો ફરી હતા ત્યાં આવી શકો .MAINTENANCE માં ખાસ SUNSCREEN LOTION અથવા VITAMIN C SERUM NIGHT CREAM તારીખે પણ ચાલુ રાખવાનું હોય છે તેની મને જાણ કરેલ છે. 3) અમુક TIEM જેમ કે 3 કે ૬ મહિને એકાદી વખત આ INJECTION લેવું પડતું હોય જેની મને જાણ કરેલછે 4 ) INJECTION માં IV વેન લેવાની હોય તેમાં 1-2 દિવસ સોજા જેવું લાગી શકે SCALP વેન કાઢી લીધા પછી જો સરખું PRESS ન કરો તો BLOOD બહાર આવી જાય ત્યાં લાલ કે લીલું લોહી મારી ગયું હોય તેવું થઈ જાય છે જે 2-૩ દિવસ માં NORMAL થઈ જાય છે. 5) GLUTATHIONE INJECTION ધીમે ધીમે આપવાના હોય જો પેઇન્ટ ઘણી વખત ઉતાવળ કરાવે અને ઝટપથી ચાલુ કરવાનું કહે તો ઘણી વખત હ્દય ના ધબકારા વધી જતા હોય છે તેની મને જાણ કરેલ છે. Date* Name*Phone Number*Signature**Agree* Agree