Tatoo Consign

  • 1 ) local જગ્યાએ tatto કરાવેલ હોય તો 6-8 sitting ,મુંબઈ જેવી professinal જગ્યાએ કરાવેલ હોય તો 10 -12 sitting ,bangkok જેવી highly professinal જગ્યાએ કરાવેલ હોય તો 15 -20 sitting ની જરૂર પડતી હોય છે .
    2 ) black colour નું tatto હોય તો સરસ result મળે છે . green,yellow,red colour (કલર)હોય તો તે કલર કાઢવો મુશ્કેલ હોય છે.light થાય પણ સાવ remove ન થાય તેની મને જાણ કરેલ છે
    ૩) tatto remove કર્યાં પછી 4 -5 દિવસ crusting (ભીંગડા)જેવું થઇ શકે જે 5 -7 દિવસ માં clear થઇ જાય જો ભીંગડા વહેલા ખેરવી નાખો તો સફેદ ડાઘ થવાની શક્યતા રહેતી હોય છે તેની મને જાણ કરેલ છે
    4 ) tatto remove કરાવ્યા પછી કોઈક ની એવી તાસીર હોય તો keloid પણ થઇ શકે છે .keloid છે એ patient ની તાસીર ઉપર આધાર રાખે છે .એને અને tatto removal ને કોઈ સંબંધ નથી એટલે કે machine સાથે કોઈ સંબંધ નથી .
    5 ) moisturaiser અને sunscreen lotion 4 -૫ દિવસ લગાવવું જરૂરી છે .